Job Placement guidance related online workshop (For ITI Batch - 77 Trainees)
બેચ નં-૭૭ના તાલીમાર્થીઓને જોબ પ્લેસમેન્ટ માટે માર્ગદર્શન મળી રહે એ હેતુ થી...કવેસ્ટ એલીયાન્સ અને પ્રા.ક.રાજકોટ દ્વારા 4 દિવસ માટે Zoom App મારફતે ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આથી તાલીમાર્થીઓએ સ્માર્ટફોનમાં Zoom App ઇન્સ્ટોલ કરી નીચે મુજબના શિડયુલ મુજબ વર્કશોપ માં ભાગ લેવા જણાવવામાં આવે છે:
👉🏻Date: 21-10-2020
Time: 10.30am - 11.30am
Joining Link: Click Here
👉🏻Date: 22-10-2020
Time: 12.30pm - 1.30pm
Joining Link: Click Here
👉🏻Date: 28-10-2020
Time: 11.30am - 1.00pm
Joining Link: Click Here
👉🏻Date: 29-10-2020
Time: 10.00am - 11.30am
Joining Link: Click Here
Comments
Post a Comment